| સમૂહ/વર્ગ | ઉત્સર્જન અંગ | પરિવહન તંત્ર | શ્વસન અંગ |
|---|---|---|---|
| સંધિપાદ (Arthropoda) | $...............$ | $...............$ | ફેફસાં/ઝાલર/શ્વાસનળી તંત્ર |
| $...............$ | વૃક્ક (Nephridia) | બંધ | ત્વચા/પાર્શ્વપાદ (Parapodia) |
| $...............$ | મેટાનેફ્રીડિયા | ખુલ્લું | $...............$ |
| ઉભયજીવી (Amphibia) | $...............$ | બંધ | ફેફસાં |
| સમૂહ/વર્ગ | ઉત્સર્જન અંગ | પરિવહન તંત્ર | શ્વસન અંગ |
|---|---|---|---|
| સંધિપાદ | માલ્પિઘિયન નલિકાઓ | ખુલ્લું | ફેફસાં/ઝાલર/શ્વાસનળી તંત્ર |
| નૂપુરક (Annelida) | વૃક્ક (Nephridia) | બંધ | ત્વચા/પાર્શ્વપાદ |
| મૃદુકાય (Mollusca) | મેટાનેફ્રીડિયા | ખુલ્લું | ઝાલર |
| ઉભયજીવી | મેસોનેફ્રિક મૂત્રપિંડ | બંધ | ફેફસાં |
Explore More
| કૉલમ $X$ (સમુદાય) | કૉલમ $Y$ (ઉદાહરણ) |
| $(1)$ પ્રજીવ (Protozoa) | $(P)$ સ્નાનવાદળી (Bath sponge) |
| $(2)$ કોષ્ઠાંત્રી (Coelenterata) | $(Q)$ યકૃતકૃમિ (Liver fluke) |
| $(3)$ સછિદ્ર (Porifera) | $(R)$ જેલીફિશ (Jellyfish) |
| $(4)$ પૃથુકૃમિ (Platyhelminthes) | $(S)$ ઓપેલીના (Opalina) |
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ વિહંગ | $(A)$ અંત:કંકાલ કાસ્થિનું બનેલું |
| $(2)$ ઉભયજીવી | $(B)$ ડાબી બાજુની મહાધમની કમાન |
| $(3)$ કાસ્થિમત્સ્ય | $(C)$ સૌપ્રથમ સમતાપી પ્રાણીઓ |
| $(4)$ સસ્તન | $(D)$ રૂપાંતરણ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo